27 June 2012

મે કર્યુ.....


થોડુ તે કર્યુ,થોડુ મે કર્યુ,
અને મારુ કામ થઇ ગયુ.

તે તારા થોડા મા બધુ કર્યુ,
મે મારા ભાગે કંઇ ના કર્યુ.

અને આ બધુ હોવા છતાય,
મારા નામે કામ થઇ  ગયુ.


26 June 2012

કાળ જુનો છે, પણ વાત આજ ની છે.આપણી..,આપણી પોતીકી ,
એક *સજ્જન ચોર હતો,
હા એ વ્યક્તિ સજ્જ્ન હતો  ઉપર ઉપર થી પણ એ  ચોર વિધ્યા મા નિપુણ હતો.
(આપણી હીન્દી ફિલ્મો ના 80 "s ના વિલનો જેવા.)
એની મુખ્ય પ્રવ્રુત્તિ ચોરી હતી.
જોકે એ સમાજ મા સજ્જન ના વેશ મા રહેતો હતો તેથી  તે ચોર ને પકડવો અશક્ય હતો.
તે ખૂબ મોટી-મોટી ચોરી ને પાર પાડવા લાગ્યો,
આમ જ સમય જતા તેનો ભય ફેલાવા લાગ્યો,
તેની બદનામી પણ તેનુ નામ કરતી ગઇ.(લખવુ પડે છે) તેનુ નામ ફેલાવા લાગ્યુ,
તેથી...................
તે પ્રદેશ ના રાજા ની ચિંતા ખૂબ વધવા લાગી .વળી તેમનુ સૈન્ય  અથાગ પ્રયત્ન છતા  પણ ચોર ને પકડી શક્તુ ન હતુ.
છેવટે...........
રાજા એ એક જાહેરાત કરાવી...

"જે કોઇ પ્રજાજન મર્યાદીત સમય મા આ ચોર ને પકડવા ની ઝૂંબેશ હાથ ધરશે તેને ઝૂંબેશ ના  સમય પૂરતો સૈન્ય નો સેનાપતિ બનાવવા મા આવશે,અને ચોર પકડાઇ જતા તેને ઉપહાર ના રૂપ મા  અડધુ રાજ્ય આપવા મા આવશે ,અને જો તે વ્યક્તિ આમ કરવા મા અસફળ જશે તો રાજા તેને દંડ કરશે"
તે સંર્દભે હજારો પ્રજાજનો ની અરજી રાજા ના કર્યલય મા આવી,તેમા આ સજ્જન  ચોર ની પણ અરજી હતી.
અને જોગાનુ જોગ આ ચોર ની અરજી આ જ ચોર ને પકડવા પસંદ કરાઇ.


હા તો...........................
તમને  શુ લાગે છે?આ ચોર મર્યાદીત સમય મા ચોર ને પકડી શકશે?


-સંકલિત
આચાર્ય ભાણદેવ  ના પુસ્તક" જીવન ના રહ્સ્યો" માથી.

*આ ચોર આપણો અહંકાર છે. 

તને પોતે જ તારુ તો ભાન નથી ,

કારણ  બીજા ના દુખ નુ શોધે છે.

ગીતા મા ક્રુષ્ણ ને અનુકુળતા એ માનનારા આ સમાજ મા જ્યારે જરૂર રહી છે ત્યારે ધર્મ ની આડ લઇ ને પોતાની હિન વ્રુત્તિ ને શંતોષી છે. અને ક્ષુદ્ર કામો કરી આશ્વાસન મેળવ્યુ છે.
ક્રુષ્ણ ગીતા મા કહે છે "गहना कर्मणो गति:"
પણ
સમાજ મા ભગવાન ક્રુષ્ણ થી પણ ઉપરવટ જઇ ને પોતાનો છીછરો નિર્ણય આપી દેતા હોય છે.
ત્યારે.......................

આવા નમૂના ઓ પ્રત્યે દયા આવે છે.
પોતાને ક્યારેય દુખ આવી શકે છે એવુ માનવી માનતો હોવા છતા જાણતો નથી.

22 June 2012


                      21/6

બીજો શબ્દ થોડો ખૂચે છે,

આ ગમે ને એય ગમે છે,


પોકાર આખાય ગામ મા
તુ ય ગમે ને હુ ય ગમે છે,

ખોટુ હશે એમા શંકા નથી,

તારા જ થકી સાચુ ગમે છે


ગમે છે એટલે ગમે જ છે.
સર્જન, વિસર્જન ગમે છે

ઇશ્વર ગમે, અલ્લા ગમે છે,
અર્થ તુ મને આખ્ખો ગમે છે.
મને સુખ મળ્યુ અને દુખ પણ,
પણ આ મારા ઘર ની વાત છે.

એના માટે થઇ ને રડી શકાય
ધમ-પછાળા પણ  કરી શકાય
બળવો થોડો કા પોકરી શકાય

મને પણ ઘર ની ખબર  છે,
અધૂરો  ખરો  મારા ઘર વગર......

21 June 2012

મોટા ભાગ ના લોકો અહંકાર થી પોતાને પાર માને છે.
પણ તેમાના કેટલા સાચુ પિછાણે છે. ?
આમ તો બધા ની ભીતર અહંકાર હોય જ છે.
પણ કેટલાય હ્થેળી મા અહંકાર લઇ ને ફરતા હોય છે,
પછી કોઇ નાની કાકરી પણ એમને ડગ મગાવી જાય છે,
પણ આ અહંકાર ......
એ નાની કાકરી ને વધુ મહત્વ દઇ દેતા હોય છે,
અને સાબિત કરવા મથે છે કાકરી ને મોટાપત્થર મા ખપાવા.

08 June 2012


·         थोडी वैज्ञानिक बाते जल के विषय मे...............
·जल अथवा पानी=  H2O हाइड्रोजन(H) और ओक्सिजन(O) से बना है।
·         आधूनिक विज्ञान का एसा कहना है कि मानवीय शरीर हाइड्रोजन,ओक्सिजन, नाइट्रोजन,कार्बन  ,केल्शीयम और फोसफरस से बना है।
शास्त्रो के अनुसार अपना शरीर पंच महाभूत तत्वो से बना है, और इन मे भी जल तत्व का अपना अनूठा महत्व है.
विज्ञान कहेता है की हमारे शरीर का 90% पानी है. अत: इश्वर(सर्वोच्च) प्राप्ति मे  जरूरी एसे शरीर को समजना जरूरी व अनिवार्य है.
नदी जब अपनी शरूआत करती है,तब उसने महा सागर मै जाने का निर्णय नही लीया होता.न तो उसकी आकांक्षा होती है.....बस वो तो बहती जाती है. जमीन से अपना संपर्क बना कर,अपनी प्रवाहीतता को बरकरार रखके और अपनी संवेदन शीलता के दम पर।
बस बहती जाती है,
प्रक्रुति खुद ही उसके सफर को दिशा देती है। और फीर वेग और इससे गति उर्जा और फिर एक दिन बडे सन्मान के साथ सफर नदी का महासागर के स्वरूप मे पुर्ण होता है।
जरा गहराइ से सोचे तो इस के पीछे प्रक्रुति  का अपना ही भीतरी  कार्य है. जो जिसका अंग है उसे वह उसके विराट रूप से मिलन करवाती  है।
इसका सूक्ष्म अर्थ भी एसा नही की  हम निष्क्रियता का भाव रखे।
जमीन से जुडे रहना,अपनी संवेदनशीलता को छोटे बच्चे की भति बनाये रखना और निरंतर बहना एसे और एसे कही  यत्नो के कारण ही नदी प्रक्रुति का स्पर्श पाती है और विराट की सहभागी हो पाती है।
बहना है हमे नदी
तेरी तरह होश से।
क्युकि बेहोश बन
मुरदे डहा करते है
और हम फीर भी
ज़िंदा है,होश पूर्ण।