30 April 2013



શબ્દ ની જગા એ  ફિલસુફી માં ગરકાઈ  ગયા,
અકળ એકલતા ને મળ્યા અને બદલાઈ ગયા.
અવિચળ આત્મા જોડે બધાજ તત્વ જોડાઈ ગયા
ફેલાયા,ફેલાયા ,ફેલાયા અને અમે ફેલાઈ ગયા.  

15 April 2013

हर मोड पर शायर होना आसान नही है, 
पत्तो को बहेते देखना आसन नही है.

इत्तफाक नही ये तो बदलता मुक्कदर है,
आते हुए साहिल को निभाना आसान नही है.

पत्तो का घर,चाहो तो महल बना लो,
कीनारे महफुझ रखना आसान नही है.

हर रोज़ चाहे तुम मन्दीर भी आ जाओ.
बस खुदा के नाम पर रहना आसान नही है.

हर लहर कश्ति को डुबाना जानती है बहेतर,
फीर भी तिनके को डुबाना आसान नही है.
સમય ની ગતિ જરૂર વક્ર છે, તે છતા તારી સંભાળી લેવાની આદત થી હુ વાકેફ છુ.
લહર ક્ષણ વાર માટે જ સાગર થી અલગ હોઇ શકે....
પણ પછી ક્ષણ્રવાર મા સાગર બની જાય અને કેટલાય મોટા-મોટા જહાજો ને આધાર આપે...............
કોઇ માની શકે આ એ જ લહર છે!
વાસના ના દીવા થી એ નહી મળે,
વેદના વેચવા થી એ નહી મળે.

મેળવવા ના , યત્નથી  એ નહી મળે,
અઘરા પ્રયત્ન થી એ નહી મળે..

હાથ જોડી બેસો તો એ નહી મળે,
આંધળી દોડ થી એ નહી મળે,