08 June 2015

નજર મા શુભ્રતા હશે તો,શુભ ને શ્વસી લેશો,
બ્રહ્મ સત્ય હોવાથી  જગત ને  સત્ય કહી દેશો.

જીવન ની ક્ષણભંગુર્તા ને જાણવા છતા,
સત્ય ના રસાયણ મા ક્ષણ ને બોળી દેશો.