19 September 2013

નથી સ્પર્શ થાતો, નથી જણાતો,
ગુઢ છે સદાને ,નિરાકાર વાને,
તેથી છે શબ્દ નાસ્તિકઘણા ની જબાને.

બધુ જાણતો ,નથી જણાતો,
વસે છે કણ મા ને કણ થી પર,
તેથી છે શબ્દ નાસ્તિક ઘણા ની જબાને.

નથી હેસિયત સમજવા ની આની
ઇશરૂપ તત્વ જે ગુઢ છે સદાને,
તેથી છે શબ્દ નાસ્તિકઘણા ની જબાને.

વહે છે એક જરણુ,જે પૂજ્ય પાંડુરંગ નું,
થયો સ્પર્શ, એનો ઝરણ ના જલ નો,
હવે છે તેથી છે શબ્દ આસ્તિકબધા ની જબાને.

IN YEAR “2004