15 January 2013

પરમેશ્વર મા જ રમણ


ઉચે ઉડતો,
મુક્તતા મા વિહરતો,
પતંગ.....
કર્મ અને સાંખ્ય નો અનોખો સંગમ છે,
 પતંગ ને આકશે તરતો મુકવો , હદે કે તે પોતાને સ્વતંત્ર અસ્તિત્વ માને
કર્મયોગ,
અને મુક્તતા ના આભાસ મા પત્ંગ ની અદ્વૈત ,ઉર્ધવ,સત્ય ગતિ. અને તેનો અપૂર્વ આનન્દ.
સાંખ્યયોગ,
પણ
એક અને અન્ન્ય પરમેશ્વર પતંગ ના કર્મયોગ,
 સાંખ્યયોગ મા વ્યાપ્ત છે.એટલુ નહી પતંગ ની ગતિ ,અને એના મા . સમજ

ભક્તિયોગ,

દરેક તબક્કો   પરમેશ્વર મા રમણ છે.