26 June 2012


તને પોતે જ તારુ તો ભાન નથી ,

કારણ  બીજા ના દુખ નુ શોધે છે.

ગીતા મા ક્રુષ્ણ ને અનુકુળતા એ માનનારા આ સમાજ મા જ્યારે જરૂર રહી છે ત્યારે ધર્મ ની આડ લઇ ને પોતાની હિન વ્રુત્તિ ને શંતોષી છે. અને ક્ષુદ્ર કામો કરી આશ્વાસન મેળવ્યુ છે.
ક્રુષ્ણ ગીતા મા કહે છે "गहना कर्मणो गति:"
પણ
સમાજ મા ભગવાન ક્રુષ્ણ થી પણ ઉપરવટ જઇ ને પોતાનો છીછરો નિર્ણય આપી દેતા હોય છે.
ત્યારે.......................

આવા નમૂના ઓ પ્રત્યે દયા આવે છે.
પોતાને ક્યારેય દુખ આવી શકે છે એવુ માનવી માનતો હોવા છતા જાણતો નથી.

No comments:

Post a Comment