શબ્દો બધા વ્યર્થ છે.
લાગણી ને અર્થ છે.
બધા ખોટા વ્યાકરણ,
ભૂલવા મા અર્ક છે.
ક્યારેક હારવમા,
જીતનો નોખો સ્પર્શ છે.
કાદવ મા યે ખીલે,
એ જીવન નો ધર્મ છે.
“મનન”બધુ જ છે શૂન્ય,
આતમ એજ મર્મ છે
Though Manan Bhatt cant be explain..................but here are some efforts to explain.