01 November 2010

જેને જે સમજવુ હોય તે સમજવા ની છુટ છે.
નદી ને ખાબોચીયુ સમજવ ની તમને છુટ છે.

દુનીયા મા કેટ્લાય કિસ્સા છે જે નથી સમજતા,
બધા ને અઘરા ગણી ને છોડી દો તમને છુટ છે.
...
નદી તો નદી જ રહેવાની અને પાછી કહેવાવા ની
ઉહાપો મચાવવા ના હો,મચાવી લો તમને છુટ છે.

પોતાને ઉપરી ગણાવી લેવાની ચહના છે દરેક ને,
પશુ ને માણસ સમજી લેવની તમને સૌ ને છુટ છે.

તેઓ પશુ છે, પશુ હતા અને પશુ પછા રહેવાના,
ભુલી ને તમારો સમય તેમને સુધરવા ની છુટ છે.
કુદી લો જેટલુ કુદવુ હોય તમને હમણા સમય છે,

પછી મારી પાસે પણ ભીખ માંગવા ની છુટ છે.

ભુલી ગયા છો લાગે સમય કોઇ નો ય આશક નથી,
...યાદ આવે ત્યારે પાછા મલજો મલવા ની છુટ છે.

No comments:

Post a Comment