20 February 2025

Kshano vadhavo

Avanari darek xano ne vadhavo,
Avo avo palo tame bhale padharo.

Manohar bani madhurta mahekavo,
Xano ni pasndgi ne prasad banavo.

Jivan ni chadar ne praytn thi n guthavo.
Avo avo palo tame bhale padharo.

અંગત અદાવત

જિંદગી સાથે મારી અંગત અદાવત છે,
આ ઝગડા નું સાચું કારણ બગાવત છે.

બીચારા ભમરા મૂંઝાયા એ રૂપ જોઈ ને,
ભીતર તો કાદવ છે બાહર સજાવટ છે.

આજ ક્ષણ છે કે જે બિન્દાસ્ત છે મનન,
બાકી ભૂતકાળ આછી પાકી મથામણ છે.


શ્રદ્ધા ની આંખ અને ભકિત ની પાખ

શ્રદ્ધા ની આંખ અને ભકિત ની પાખ
પછી જમીન પર કોણ કેમ ચાલે?

ઊંચે આકાશે ઉડતો એ મોખરે
પૂર્ણ બની પૂર્ણતા થી એ ભાસે 

ઈશ્વર સ્વરૂપ જે સૌને જણાય નહિ
એની સામે વિઠ્ઠલનાથ પણ નાચે.

24 July 2024

તારી ગલી,અને તું જ ના જોવા મળે,
સાલું રોજે રોજ એવું અમને ના પરવડે.

સમય સંજોગો ની છે વિપરીતતા માન્યું,
શું એવો મતલબ છે કે શ્વાસ લેવા ના મળે,

સ્માર્ટ ફોન ના જમાના માં સ્માર્ટ થા મનન,
છોડીદો  અક્ષર,તો આખી  બારાખડી મળે.

કાળ ગણના કરવામાં થાપ ખાઈ ગયા તમે,
વીતી ગયેલ સમય હવે  કોઈનેય ના મળે.

27 January 2024

स्वीकार

संतोष प्रतिशोध नही।
हार है वहा क्रोध नहीं।
मुश्किल राहों पे चलना है ।
थकावट है बोझ नहीं।
हमे कोन बतलाएगा।
तूफानों का शोर नहीं।
नही कुछ भी पास नहीं।
हम ही है बस और नही 
स्वीकार कर तो ताकत है।
बिना इजाजत प्रवेश नहीं।
गलतियों का ये दौर है।
तारीफों के चोर नहीं।
पहचानो सब छिप जायेगा।
मनन है पर उनके बोल नही।