04 January 2015

થયા શાને પ્રશ્નો નથી જાણતો હુ.
જવાબોય  જેના નથી જાણતો હુ.

થયુ ક્યારે સર્જન?નથી જાણતો હુ ,
થશે ક્યારે મર્જન નથી જાણતો હુ.

વિધી ના એ સત્યો નથી જાણતો હુ,
શુ છે ક્યાક  ઇશ્વર ?નથી જાણતો હુ

અતિ વ્યાપ્ત એ છે નથી જાણતો હુ
સૂક્ષ્મ થી ય સૂક્ષ્મ નથી જાણતો હુ

જો ના અવાય એવુ હોય, તો નઇ જ આવવાનુ,
આવુ ઉંડુ-ઉંડુ,થોડુ-થોડુ રહી નઇ જવાનુ.

20 December 2014

सुना था मैने पर ऐसा कुछ� होता नही
इस दौर का जमाना बदलता नही.
मुन्द लो अपनी आंखे उनगलीयो से,
देख लो जो होता नही वो होता नही
उस सुबह का अंजाम कुछ और� ही होता.
�उसे वो मंजुर न था तो हमे वो मीला नही.

09 December 2014

અસ્તિત્વ નો ઉત્સવ જ્યારે ઉજવાય છે,
સૌ પહેલા આપનુ જ સ્મરણ થાય છે.

-આજ ના દિવસે
 मात्रु-पित्रु चरण कमलेभ्यो नम:
તા-9/12/2012

31 July 2014

जो मोसमो की तरह बेनकाब होता है।
हर दौर मे वो कामयाब होता है।