તારી ગલી,અને તું જ ના જોવા મળે,
સાલું રોજે રોજ એવું અમને ના પરવડે.
સમય સંજોગો ની છે વિપરીતતા માન્યું,
શું એવો મતલબ છે કે શ્વાસ લેવા ના મળે,
સ્માર્ટ ફોન ના જમાના માં સ્માર્ટ થા મનન,
છોડીદો અક્ષર,તો આખી બારાખડી મળે.
કાળ ગણના કરવામાં થાપ ખાઈ ગયા તમે,
વીતી ગયેલ સમય હવે કોઈનેય ના મળે.
સાલું રોજે રોજ એવું અમને ના પરવડે.
સમય સંજોગો ની છે વિપરીતતા માન્યું,
શું એવો મતલબ છે કે શ્વાસ લેવા ના મળે,
સ્માર્ટ ફોન ના જમાના માં સ્માર્ટ થા મનન,
છોડીદો અક્ષર,તો આખી બારાખડી મળે.
કાળ ગણના કરવામાં થાપ ખાઈ ગયા તમે,
વીતી ગયેલ સમય હવે કોઈનેય ના મળે.