05 April 2015

જે ક્ષણો ના તમે છો ભાગ એ તમારી છે.
દ્વૈતવાદી બની કહી શકો એ પ્રસાદી છે.

ખોદ ના મૂળ,ન આદિ નો ન અંત નો,
ક્ષણ તો  જાત જન્મ થીજ બર્હ્મચારી છે.

એ યશોધરા , રાહુલ કેહો રાજા શુદ્દોધન,
ના કહી નિકળી પડો એ જુદી જ ખુમારી છે.

મનન દરેક ક્ષણ છે કાવ્યમય શક્યાતા,

ના જીવી શકો તો માત્ર ને માત્ર હિસાબી છે.

22 February 2015

अजीब सा पेनापन चाहती है दुनिया,
लग जाये तो शोर मचाती है दुनिया.

कुछ न कुछ तो यहा छुपाना पडेगा,
नंगे फकीर को मार-भगाती है दुनिया.

आदत मुखोटो की पड गइ सो पड गइ,
खुदा को भी वही पहनाती है दुनिया.

“मनन” लगता है तुम सीधे बहोत हो ,

बस्ती से दुर समशान बसाती है दुनिया,

04 January 2015

થયા શાને પ્રશ્નો નથી જાણતો હુ.
જવાબોય  જેના નથી જાણતો હુ.

થયુ ક્યારે સર્જન?નથી જાણતો હુ ,
થશે ક્યારે મર્જન નથી જાણતો હુ.

વિધી ના એ સત્યો નથી જાણતો હુ,
શુ છે ક્યાક  ઇશ્વર ?નથી જાણતો હુ

અતિ વ્યાપ્ત એ છે નથી જાણતો હુ
સૂક્ષ્મ થી ય સૂક્ષ્મ નથી જાણતો હુ

જો ના અવાય એવુ હોય, તો નઇ જ આવવાનુ,
આવુ ઉંડુ-ઉંડુ,થોડુ-થોડુ રહી નઇ જવાનુ.

20 December 2014

सुना था मैने पर ऐसा कुछ� होता नही
इस दौर का जमाना बदलता नही.
मुन्द लो अपनी आंखे उनगलीयो से,
देख लो जो होता नही वो होता नही
उस सुबह का अंजाम कुछ और� ही होता.
�उसे वो मंजुर न था तो हमे वो मीला नही.