22 February 2022

अजीब सा पेनापन चाहती है दुनिया,
लग जाये तो शोर मचाती है दुनिया.

कुछ न कुछ तो यहा छुपाना पडेगा,
नंगे फकीर को मार-भगाती है दुनिया.

आदत मुखोटो की पड गइ सो पड गइ,
खुदा को भी वही पहनाती है दुनिया.

“मनन” लगता है तुम सीधे बहोत हो ,
बस्ती से दुर समशान बसाती है दुनिया,

21 February 2022

ગઝલ

તે ઓ જ ગઝલ માં ચાલી ગયા,
શરૂઆતમાં જ જે પરવારી ગયા.

ભક્તિ થી બેશક ઘણો જ દૂર છું
પણ માટલી ફૂટી તો હરખી ગયા.

આ રીતે તો પોપટ પણ રામ બોલી શકે,
જે રીતે ' મનન ' તમે બોલી ગયા.

16 May 2021

તમારા જ વ્યહવાર તમારા વર્ણ ની

તમારા જ વ્યહવાર તમારા વર્ણ ની  ચાળી ખાઈ ગયા,
સમજવા વાળા સમજી ગયા,તમે કુળ ની વાત માં રહી ગયા,

કુળ ધર્મ ક્યારેય ખોટો હતો નહી અને  હોવાનો નથી,
ફકત જન્મ ના  આધારે ચડવા ગયા,તો સમજો પડી ગયા.

--મ ન ભટ્ટ.

13 February 2021

ઈશ્વર

સંતાતા એને આવડતું નથી, એવું શું જે ઈશ્વર માં સમાતું નથી. હું અને તું પણા ની માન્યતા, એક મેક વિના ઈશ્વર બનાતું નથી. રોજે રોજ કંઇક કેટલાય જન મળે છે એટલે જ તો આજકાલ મંદિર માં જવાતું નથી. વિચારો ની વ્યાપકતા દ્દષ્ટિ ની સ્પષ્ટતા, હજી સુધી મનન એવું લખાયું નથી.

10 March 2019

Vichardhara

jevo 6u evo vyakt thau
vicharo ma spasht thau

ishwar na vadpan hethal
ghatnao ne hu pachya thau.

sukh dukh to jivan chakra che
bas gamta no hu gualal thau.

bahu nam janma nam ante
ej ant no hu arambh thau