16 July 2016

તારું વ્યક્તિત્વ એ સમાજ ની જ દેન છે,
સ્વતંત્ર મિજાજી હોવાનો તારો ખોટો વ્હેમ છે.

વ્યક્તિત્વ મોટે ભાગે છે તમારો વ્યહવાર,
એ ઘડાયા પછી જ થાય છે તમારી સવાર.

જુદાપણા નો મિજાજ એ તો મોઘમ ભાર છે,
સામાજિક પ્રાણી એજ સાચી ઓળખાણ છે.

સમાજ ની સમજ અધ્યાત્મ નો અગ્ર ભાગ છે,
આધ્યાત્મિક પ્રગતિ ની એ તો રજુઆત છે,
-મ ન ભટ્ટ

શું એટલો સમય થઇ ગયો ?
કે પછી...
આ ઝડપી પરિવર્તન છે.
મારા ઘર ના રસ્તા પર એક સ્કુલ ફ્રેન્ડ નું ઘર આવે છે.
પહેલા તેની બા હોય કે મમ્મી હોય અમારે કેમ છો?કેમ નહી? આખો થી થઇ જતું હતું એ ઘર ઓળખીતું લાગતું હતું.
પણ આજે...
તે વિદેશ છે,તેના બા દુનિયામાં જ નથી,તેના મમ્મી લાચાર થઈ ગયા છે,
હવે તેના ઘર પાસે થી પસાર થઉ ત્યારે એ મકાન અજાણ્યું લાગે છે.
શું એટલો સમય થઇ ગયો?
આ લખાણ લખતા ગુલઝાર સાહેબ  યાદ આવી ગયા.

21 February 2016

શ્રદ્ધા  નુ છે ઉદર,
વિસ્વાસ ની આખો,
અધ્યાત્મ  નુ ગણિત,
અંક ની પોતાની પાખો.

04 October 2015

ઉન્હોને જતાયા નહી.
હમને ભી બતાયા નહી.
પહચાનતે હુએ કભી.
અજનબી હોના પડા.
દર્દ કી ખ્વાઇશે ન થી.
ઉસી રાહ ચલના પડા.

21 July 2015

Avanari darek xano ne vadhavo,
Avo avo palo tame bhale padharo.

Manohar bani madhurta mahekavo,
Xano ni pasndgi ne prasad banavo.

Jivan ni chadar ne praytn thi n guthavo.
Avo avo palo tame bhale padharo.