04 January 2015

જો ના અવાય એવુ હોય, તો નઇ જ આવવાનુ,
આવુ ઉંડુ-ઉંડુ,થોડુ-થોડુ રહી નઇ જવાનુ.

20 December 2014

सुना था मैने पर ऐसा कुछ� होता नही
इस दौर का जमाना बदलता नही.
मुन्द लो अपनी आंखे उनगलीयो से,
देख लो जो होता नही वो होता नही
उस सुबह का अंजाम कुछ और� ही होता.
�उसे वो मंजुर न था तो हमे वो मीला नही.

09 December 2014

અસ્તિત્વ નો ઉત્સવ જ્યારે ઉજવાય છે,
સૌ પહેલા આપનુ જ સ્મરણ થાય છે.

-આજ ના દિવસે
 मात्रु-पित्रु चरण कमलेभ्यो नम:
તા-9/12/2012

31 July 2014

जो मोसमो की तरह बेनकाब होता है।
हर दौर मे वो कामयाब होता है।

12 June 2014

દરેક શ્વાસે તારો આશીર્વાદ છે,
દરેક વાનગી તારો પ્રસાદ છે.

અનુભવ છેજ છતા વિશ્વાસ છે
ચમન તુ છે તોજ આબાદ છે.

હોવાપણા નો  આછો અર્થ છે.

ભીતર મા તો તારો નાદ છે.