11 December 2011

ख्वाइशो के घरो मे आशिया बनाने चला था.

मे खुद को खुद मे से कही हटाने चला था.

खुशी और गम का चक्कर गहरा है दोस्तो,

सूके रेगीस्तान मे खुद को डुबाने चला था.

कुछ् तो कीया नही रखी तमन्ना हजारो,

खुल के बारीश मे खुद को बचाने चला था

06 December 2011

જીંદગી કી હસીનિયા પરછાઇયા બન ગઇ?

તબ જાકર વક્ત ને હમે પૂછા...............

Hi,

How r u?

હમને ભી ખુલ કર જવાબ દિયા.

m f9.

09 November 2011

છે તારી દ્રષ્ટી મા દુખ્ ભરપુર

મ્રુદંગ ના સૂર મા,

બાકી હુ રસરૂપ ને ઉભય છુ

જેને કહો ચંદ્ર મા.

છંદ:શાર્દુલ વિક્રિડિત

નોંધ:અહીયા સગુણરૂપ અને નિર્ગુણ નિરાકાર રૂપ માથી સગુણરૂપ નો પ્રભાવ વર્ણવાયો

છે.

21 September 2011

સુવર્ણ ઇતિહાસ જોવાતો થઇ ગયો.
અવરોધ સમ હુંજ ઉભો થઇ ગયો

વર્ષા ને કાગળમાં ખૂબી થી નિભાવતા
ભરેલી નોટ મા આજે કોરો થઇ ગયો.

હકીકત અને વિધાયક મા ગુચવાયો,
પછી બે શબ્દો અવગણતો થઇ ગયો.

બધુ નાટક કહુ હિંમત નથી મારી
ઇશારે હું તાળી વગાળતો થઇ ગયો.

શબ્દ માંગે પરિવર્તન એમાં નવુ શુ?
બસ ફરીથી દુખ ધુમાડો થઇ ગયો.

આ બદલાવ, પહેલા હું પ્રાથના બદલુ.
અને મને પરિચય પોતાનો થઇ ગયો.

શરીરે મન, મનન મા ગુચવાયોતો ,
રસ્તો પકડ્યો ને હું કિનારે થઇ ગયો.

-મનન ભટ્ટ.

09 September 2011

એકલો નથી

નાહોય સ્વીકાર પણ હું એકલો નથી,
ગાઢ અંધકાર ,પણ હું એકલો નથી,

પાત્ર હંમેશા નાટક માં બદલાવાનું,
ધારો કિરદાર પણ હું એકલો નથી.

હો ભલે ને જુદો જ મારો અભિગમ,
નાહો આવકાર પણ હું એકલો નથી.

સાચી વાત ને ફેરવે હકારત્મકતા
હોએ ઓમકાર પણ હું એકલો નથી.

આકાર થીતો કાયમ ધકેલાતો રહ્યો,
હાછું નિરાકાર પણ હું એકલો નથી.